ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? ભીમદેવ પહેલો વિસલદેવ દેવસૂરિ કુમારપાળ ભીમદેવ પહેલો વિસલદેવ દેવસૂરિ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જમાદાર કેરી કયાંની વખણાય છે ? મહુવા વાંસદા વલસાડ તલાલા મહુવા વાંસદા વલસાડ તલાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું. ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ દાભાડે ગોવિંદરાવ ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ દાભાડે ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બ્રિટીશ સરકારે આવકવેરો કયારે શરૂ કર્યો ? 1859 1860 1857 1858 1859 1860 1857 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુગલ સલ્તનતના વાઇસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ? ઔરંગઝેબ દારા શિકોહ આપેલ તમામ મુરાદ બક્ષ ઔરંગઝેબ દારા શિકોહ આપેલ તમામ મુરાદ બક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ અખાએ કયા મુઘલ રાજા ની શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? હુમાયુ અકબર જહાંગીર ઔરંગઝેબ હુમાયુ અકબર જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP