ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? દ્રોણાસિંહમા ધ્રુવાસેના -I ધરાસેના -II સેનાપતિ ભટ્ટાર્ક દ્રોણાસિંહમા ધ્રુવાસેના -I ધરાસેના -II સેનાપતિ ભટ્ટાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ? પ્રાગૈતિહાસિક આદ્ય ઐતિહાસિક ઐતિહાસિક મધ્ય પાષાણયુગ પ્રાગૈતિહાસિક આદ્ય ઐતિહાસિક ઐતિહાસિક મધ્ય પાષાણયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? નાઈકા દેવી મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી નાઈકા દેવી મીનળ દેવી રાણી રૂડાબાઈ રાણી ઉદયમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - અહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાના દેરા - વિમલ મંત્રી ભદ્રનો કિલ્લો - અહમદશાહ ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP