Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની પ્રતિમા કેટલી ઊંચી છે ? 182 મીટર 162 મીટર 192 મીટર 172 મીટર 182 મીટર 162 મીટર 192 મીટર 172 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ? ભાદર ડેમ દાંતીવાડા ડેમ મચ્છુ ડેમ કડાણા ડેમ ભાદર ડેમ દાંતીવાડા ડેમ મચ્છુ ડેમ કડાણા ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ? પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ? વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ વિનોદ ભટ્ટ ગુણવંત શાહ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? કાકા – ભત્રીજા દાદા – પૌત્ર પિતા – પુત્ર સસરા - જમાઈ કાકા – ભત્રીજા દાદા – પૌત્ર પિતા – પુત્ર સસરા - જમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સિકલ સેલ એનીમિયા રોગનું કારણ શું છે ? વાયરસ આનુવંશિકતા ફૂગ બેક્ટેરિયા વાયરસ આનુવંશિકતા ફૂગ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP