Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ‘એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ? 4 x 400 મીટર રીલે 4 × 100 મીટર રીલે 200 મીટર 100 મીટર 4 x 400 મીટર રીલે 4 × 100 મીટર રીલે 200 મીટર 100 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? દાદા – પૌત્ર કાકા – ભત્રીજા સસરા - જમાઈ પિતા – પુત્ર દાદા – પૌત્ર કાકા – ભત્રીજા સસરા - જમાઈ પિતા – પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? લોન ટેનિસ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિંટન લોન ટેનિસ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિંટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ ડાંગ – પૂર્ણા અભ્યારણ મહીસાગર - રતન મહાલ અભ્યારણ મહેસાણા - થોળ અભ્યારણ પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ ડાંગ – પૂર્ણા અભ્યારણ મહીસાગર - રતન મહાલ અભ્યારણ મહેસાણા - થોળ અભ્યારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) BCCI એટલે ? Board of Control for Cricket of India. Board for Control of Cricket in India. Board of Control for Cricket in India. Board of Control of Cricket in India. Board of Control for Cricket of India. Board for Control of Cricket in India. Board of Control for Cricket in India. Board of Control of Cricket in India. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP