Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ડાંગ – પૂર્ણા અભ્યારણ મહીસાગર - રતન મહાલ અભ્યારણ પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ મહેસાણા - થોળ અભ્યારણ ડાંગ – પૂર્ણા અભ્યારણ મહીસાગર - રતન મહાલ અભ્યારણ પંચમહાલ – જાંબુઘોડા અભ્યારણ મહેસાણા - થોળ અભ્યારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 307 કલમ 321 કલમ 314 કલમ 302 કલમ 307 કલમ 321 કલમ 314 કલમ 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.34, 18, 10, 6, 4, ? 2 3 1 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? દિલ્હી દાહોદ દોલતાબાદ આગ્રા દિલ્હી દાહોદ દોલતાબાદ આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્લીમાં કયા વર્ષમાં થયો હતો ? 2013 2012 2010 2011 2013 2012 2010 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ANTFA ATANF ATNNF ATNAF ANTFA ATANF ATNNF ATNAF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP