Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માઈક્રોસોફ્ટ કૉર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વૉશિંગ્ટન ન્યૂયોર્ક કેલિફોર્નિયા લંડન વૉશિંગ્ટન ન્યૂયોર્ક કેલિફોર્નિયા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ? Y Z A X Y Z A X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો BED ને DGF અને CHAIR ને EJCKT લખાય તો WINDOW ને કેવી રીતે લખાય ? YKPGQY YKRFUY YKKFQY YKPFQY YKPGQY YKRFUY YKKFQY YKPFQY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે ? પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. IPC ની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય ? IPC 179 IPC 379 IPC 279 IPC 479 IPC 179 IPC 379 IPC 279 IPC 479 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ? 20 યાર્ડ 24 યાર્ડ 18 યાર્ડ 22 યાર્ડ 20 યાર્ડ 24 યાર્ડ 18 યાર્ડ 22 યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP