Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

ગેરકાયદેસર મંડળીનાં સભ્યો
બિગાડ (મિસચિફ)
હુલ્લડ
બખેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

આપેલ પૈકી કોઈ નહીં
ફોજદારી કાર્યવાહીમાં
દિવાની કાર્યવાહીમાં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

મૂળરાજ સોલંકીના
વનરાજ ચાવડાના
સિદ્ધરાજ જયસિંહના
ભીમદેવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 154
અનુચ્છેદ 32
અનુચ્છેદ 226
અનુચ્છેદ 201

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP