Loading [Contrib]/a11y/accessibility-menu.js

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

ગંભીર ઈજા
સાદી ઈજા
ઈરાદાપૂર્વકની સાદી ઈજા
ખૂનનો પ્રયત્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘ભારતનો સંત્રી’ એટલે શું ?

કચ્છનો અખાત
હિંદ મહાસાગર
હિમાલય પર્વત
અરવલ્લી પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ?

પુરૂષની મા છે.
પુરૂષની બહેન છે.
પુરૂષની દાદી છે.
પુરૂષની દીકરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બીસેંટ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP