Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 511 1 થી 598 1 થી 489 1 થી 623 1 થી 511 1 થી 598 1 થી 489 1 થી 623 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિદ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિદ્ધરાજ જયસિંહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘‘દસ્તાવેજ’’ ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ મુદ્રિત સામગ્રી શિલાલેખ ધાતુપત્ર આપેલ તમામ મુદ્રિત સામગ્રી શિલાલેખ ધાતુપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ ડી. વાય. એસ. પી. જીલ્લા પોલીસ અધિક્ષક એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ ડી. વાય. એસ. પી. જીલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયું જોડકું ખોટું છે ? શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન પિચ્યુટરી – ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ – ઈન્સ્યુલીન એડ્રીનલ – કાર્ટીસોલ શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન પિચ્યુટરી – ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ – ઈન્સ્યુલીન એડ્રીનલ – કાર્ટીસોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેનામાંથી કઇ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? રાજસ્થાની નેપાલી સિંધી ગુજરાતી રાજસ્થાની નેપાલી સિંધી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP