Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ?

બેસીલસ એન્થ્રેસીસ
ઈ કોલાઈ
હિપેટાઈટીસ
ટયુબરકલ બેસીલસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ?

ગંભીર ઈજા
ખૂનનો પ્રયત્ન
ઈરાદાપૂર્વકની સાદી ઈજા
સાદી ઈજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે
અકબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP