Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? આગ્નેય પ્રસ્તર રૂપાંતરિત સેન્દ્રિય આગ્નેય પ્રસ્તર રૂપાંતરિત સેન્દ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ? 299 300 301 302 299 300 301 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 0.0 8.0 14.0 7.0 0.0 8.0 14.0 7.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - ચાંપાનેર પાટણ કચ્છ અમદાબાદ ચાંપાનેર પાટણ કચ્છ અમદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે ? કચ્છ પાટણ ભાવનગર બનાસકાંઠા કચ્છ પાટણ ભાવનગર બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP