Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ ? સ્વામી દયાનંદ સરસ્વતી રાજારામ મોહન રાય સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજારામ મોહન રાય સ્વામી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? સાક્ષી મલિક દીપીકા કુમારી પી.વી. સંધુ ગીતા ફોગટ સાક્ષી મલિક દીપીકા કુમારી પી.વી. સંધુ ગીતા ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સન્ 1526 ઈ.માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે રાણા સાંગા તથા ઔરંગજેબ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ આયોડાઈડ સિલવર આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ સોડિયમ આયોડાઈડ સિલવર આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ સોડિયમ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? ચાંદી કોલસો હિરો ગ્રેફાઇટ ચાંદી કોલસો હિરો ગ્રેફાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ કયા ગુના માટે જવાબદાર ઠરશે ? સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા ખૂનનો પ્રયત્ન સાદી ઈજા ઈરાદાપૂર્વકની સાદી ઈજા ગંભીર ઈજા ખૂનનો પ્રયત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP