Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બીસેંટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ એની બીસેંટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાટણનાં પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિદ્ધરાજ જયસિંહના મૂળરાજ સોલંકીના ભીમદેવના વનરાજ ચાવડાના સિદ્ધરાજ જયસિંહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ઈમેલ માં CC નો અર્થ શું છે ? Cut & Copy Carbon Copy એક પણ નહિ Copy Case Cut & Copy Carbon Copy એક પણ નહિ Copy Case ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ... તેના વકીલ માંગણી કરે તો જ. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી. ફરજીયાત છે. તેના વકીલ માંગણી કરે તો જ. પોલીસ અધિકારી ઈચ્છે તો જ. જરૂરી નથી. ફરજીયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 400 + 50 + 3000 – 200 + 6 3156 3356 3256 3656 3156 3356 3256 3656 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની બહેન છે. પુરૂષની દીકરી છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની બહેન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP