Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઇ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ? સી. આર. પી. સી. કલમ – 1 સી. આર. પી. સી. કલમ – 13 સી. આર. પી. સી. કલમ – 125 સી. આર. પી. સી. કલમ – 25 સી. આર. પી. સી. કલમ – 1 સી. આર. પી. સી. કલમ – 13 સી. આર. પી. સી. કલમ – 125 સી. આર. પી. સી. કલમ – 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? સજીવ અનુવંશ વારસો નિર્જીવ સજીવ અનુવંશ વારસો નિર્જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) વિદ્યાર્થીઓના નામ સરનામાં કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય ? Access Word Write Power Point Access Word Write Power Point ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે. 0° સે. પર 4° સે. પર – 4° સે. પર 100° સે. પર 0° સે. પર 4° સે. પર – 4° સે. પર 100° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કઈ સંખ્યા સૌથી મોટી છે ? -20 -30 -10 -40 -20 -30 -10 -40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ – ઠાણે દિલ્લી – અમદાવાદ દિલ્લી – મુંબઈ મુંબઈ – પુણે મુંબઈ – ઠાણે દિલ્લી – અમદાવાદ દિલ્લી – મુંબઈ મુંબઈ – પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP