Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
જીલ્લા પોલીસ અધિક્ષક
ડી. વાય. એસ. પી.
જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ?

અનુચ્છેદ 201
અનુચ્છેદ 32
અનુચ્છેદ 154
અનુચ્છેદ 226

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
‘‘દસ્તાવેજ’’ ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

ધાતુપત્ર
મુદ્રિત સામગ્રી
આપેલ તમામ
શિલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લોર્ડ માઉન્ટબેટન
સર ફેડરિક પોલોક
લોર્ડ મેકોલે
લોર્ડ વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP