Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર, ‘ફરારી’ માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ? ત્રીસ દિવસ પંદર દિવસ સાત દિવસ એકવીસ દિવસ ત્રીસ દિવસ પંદર દિવસ સાત દિવસ એકવીસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? દિલ્લી – અમદાવાદ દિલ્લી – મુંબઈ મુંબઈ – ઠાણે મુંબઈ – પુણે દિલ્લી – અમદાવાદ દિલ્લી – મુંબઈ મુંબઈ – ઠાણે મુંબઈ – પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનાને નજરે જોનાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનાને નજરે જોનાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? ઈ કોલાઈ ટયુબરકલ બેસીલસ બેસીલસ એન્થ્રેસીસ હિપેટાઈટીસ ઈ કોલાઈ ટયુબરકલ બેસીલસ બેસીલસ એન્થ્રેસીસ હિપેટાઈટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કુસ્તીમાં ઓલમ્પીકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી. સંધુ દીપીકા કુમારી સાક્ષી મલિક ગીતા ફોગટ પી.વી. સંધુ દીપીકા કુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ? બિગાડ (મિસચિફ) બખેડો હુલ્લડ ગેરકાયદેસર મંડળીનાં સભ્યો બિગાડ (મિસચિફ) બખેડો હુલ્લડ ગેરકાયદેસર મંડળીનાં સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP