Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘‘દસ્તાવેજ’’ ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? ધાતુપત્ર આપેલ તમામ મુદ્રિત સામગ્રી શિલાલેખ ધાતુપત્ર આપેલ તમામ મુદ્રિત સામગ્રી શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ? સર ફેડરિક પોલોક લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ માઉન્ટબેટન લોર્ડ મેકોલે સર ફેડરિક પોલોક લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ માઉન્ટબેટન લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ISRO (ઇન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન) એ તાજેતરમાં સપ્ટેમ્બર-2016 માં એકી સાથે કેટલા ઉપગ્રહ (સેટેલાઈટ) સ્પેસ (space) માં મોકલ્યા ? 12 16 4 8 12 16 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ? મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા સીરભંગ પ્રક્રિયા ભૂકંપની તીવ્રતા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા સીરભંગ પ્રક્રિયા ભૂકંપની તીવ્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયા પ્રથમ ભારતીયે પેરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ? દેવેન્દ્ર જાજરીયા વરૂણ ભાટી મૅરીચયન તેગવેલુ રાજેન્દ્ર સિંહ રાહેલુ દેવેન્દ્ર જાજરીયા વરૂણ ભાટી મૅરીચયન તેગવેલુ રાજેન્દ્ર સિંહ રાહેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ? ભારતીય વિદેશ સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય વિદેશ સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય પ્રશાસનિક સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP