Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ? જસ્ટીશ કલ્પેશ જવેરી જસ્ટીશ અલ્પેશ વાય કોગજે જસ્ટીશ આર સુભાષ રેડ્ડી જસ્ટીશ બી. એન. કારીયા જસ્ટીશ કલ્પેશ જવેરી જસ્ટીશ અલ્પેશ વાય કોગજે જસ્ટીશ આર સુભાષ રેડ્ડી જસ્ટીશ બી. એન. કારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) PDF નો અર્થ થાય છે. પોર્ટેબલ ડોક્યુમેંટ ફોર્મેટ પ્યોર ડોક્યુમેંટ ફોર્મેટ એક પણ નહીં પ્યોર ડોક્યુમેંટ ફોન્ટ પોર્ટેબલ ડોક્યુમેંટ ફોર્મેટ પ્યોર ડોક્યુમેંટ ફોર્મેટ એક પણ નહીં પ્યોર ડોક્યુમેંટ ફોન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) WAN નું પુરૂ નામ લખો. Wireless Are Network Wide Area Network Wall Area Network Wi-Fi Area Network Wireless Are Network Wide Area Network Wall Area Network Wi-Fi Area Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં ‘અ’ .... કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. કોઈ ગુનો કરતો નથી. મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે. ચોરીનાં ગુના માટે જવાબદાર છે. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? ચાંદી ગ્રેફાઇટ હિરો કોલસો ચાંદી ગ્રેફાઇટ હિરો કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP