Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યના કવિ કોણ છે ? કાન્ત સ્નેહરશ્મિ નર્મદ કલાપી કાન્ત સ્નેહરશ્મિ નર્મદ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) એક સ્ત્રીએ પુરૂષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઇનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરૂષ સાથે શો સંબંધ હશે ? પુરૂષની દીકરી છે. પુરૂષની બહેન છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. પુરૂષની દીકરી છે. પુરૂષની બહેન છે. પુરૂષની દાદી છે. પુરૂષની મા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં ‘થિયોસોફીકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બીસેંટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બીસેંટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે, નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય ? ગુનાને નજરે જોનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ગુનાને નજરે જોનાર ગુનાની જગ્યા પર નિવાસ કરનાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર ગુનો થયાની માહિતી હોવા છતાં પોલીસને જાણ ન કરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘અ’, ‘બ’ ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ? મિલકતની ગુનાહિત ઉચાપત ખૂન સાપરાધ મનુષ્ય વધ બિગાડ મિલકતની ગુનાહિત ઉચાપત ખૂન સાપરાધ મનુષ્ય વધ બિગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) રીઓ ઓલમ્પીક-2016 માં 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઉસેન બોલ્ટ કયા દેશના વતની છે ? સાઉથ આફ્રીકા અમેરીકા ઈંગ્લેન્ડ જમૈકા સાઉથ આફ્રીકા અમેરીકા ઈંગ્લેન્ડ જમૈકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP