Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 32 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 અનુચ્છેદ 32 અનુચ્છેદ 226 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ક્રિપ્ટોન હિલિયમ ઓર્ગન ઓઝોન ક્રિપ્ટોન હિલિયમ ઓર્ગન ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુંક કોણ કરે છે ? રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ વડાપ્રધાન રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? વિષ્ણુ નારદ બ્રહ્મા નટરાજ વિષ્ણુ નારદ બ્રહ્મા નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા છે – હ્યુએન ત્સાંગ કૌટિલ્ય ફ્રાહ્યાન મૈગેસ્થનીજ હ્યુએન ત્સાંગ કૌટિલ્ય ફ્રાહ્યાન મૈગેસ્થનીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP