Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી માટીમાંથી પથ્થરમાંથી અકીકમાંથી લાકડામાંથી માટીમાંથી પથ્થરમાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘‘દસ્તાવેજ’’ ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ? ધાતુપત્ર મુદ્રિત સામગ્રી આપેલ તમામ શિલાલેખ ધાતુપત્ર મુદ્રિત સામગ્રી આપેલ તમામ શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ? 1 થી 598 1 થી 623 1 થી 489 1 થી 511 1 થી 598 1 થી 623 1 થી 489 1 થી 511 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે ? સર તપાસ અને પુનઃ તપાસમાં ઉલટ તપાસ સમયે સર તપાસ સમયે પુન: તપાસ સમયે સર તપાસ અને પુનઃ તપાસમાં ઉલટ તપાસ સમયે સર તપાસ સમયે પુન: તપાસ સમયે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ઈન્ડિકા’ પુસ્તકના રચયિતા છે – મૈગેસ્થનીજ ફ્રાહ્યાન કૌટિલ્ય હ્યુએન ત્સાંગ મૈગેસ્થનીજ ફ્રાહ્યાન કૌટિલ્ય હ્યુએન ત્સાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) OCR નું પુરૂ નામ ... એક પણ નહીં ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP