Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી સમાજલક્ષી વિકાસાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) OCR નું પુરૂ નામ ... ઓલ કેરેક્ટર રેકગ્નીસન ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન ઓલ કેરેક્ટર રેકગ્નીસન ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નીસન એક પણ નહીં ઓલ્ડ કેરેક્ટર રેકગ્નીસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) નીચેમાંથી કયું લીપ વર્ષ નથી ? 440 2008 1800 19080 440 2008 1800 19080 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા ખેડા અમદાવાદ સાબરકાંઠા મહેસાણા ખેડા અમદાવાદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘જલિયાંવાલા બાગ’ ક્યાં સ્થિત છે ? જાલંધરમાં અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં જાલંધરમાં અમૃતસરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) ‘ભારતનો સંત્રી’ એટલે શું ? હિંદ મહાસાગર અરવલ્લી પર્વત હિમાલય પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર અરવલ્લી પર્વત હિમાલય પર્વત કચ્છનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP