કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા ગુજરાતી સાહિત્યકારના જન્મદીનની યાદમાં ‘વિશ્વ ગજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? દયારામ પ્રેમાનંદ દલપતરામ કવિ નર્મદ દયારામ પ્રેમાનંદ દલપતરામ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં અમેરિકાએ કુલ કેટલા ગોલ્ડ જીત્યા છે ? 27 22 38 39 27 22 38 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા ભારતીય જહાજે કવાયત કટલેસ એક્સપ્રેસના ભાગ લીધો ? INS તબર INS ત્રિકંદ INS કોલકાતા INS તલવાર INS તબર INS ત્રિકંદ INS કોલકાતા INS તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં ઉદ્ઘાટન સમારોહના ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી એમ.સી. મેરી કોમ શ્રી બજરંગ પૂનિયા અને સુશ્રી એમ.સી.મેરી કોમ શ્રી મનપ્રીત સિંઘ અને સુશ્રી પી.વી.સિંધુ શ્રી નીરજ ચોપરા અને સુશ્રી પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સંસદના બંને ગૃહ દ્વારા ‘સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021' પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કયા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે ? સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 7મી 8મી 9મી 5મી 7મી 8મી 9મી 5મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP