ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પર્ણદત્ત તુરાષ્યા પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત તુરાષ્યા પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1. વડોદરામાં સયાજીરાવ ત્રીજાના સમયમાં 1886માં શાસ્ત્રીય સંગીતકાર મૌલાબક્ષની રાહબરી હેઠળ વડોદરામાં સંગીતશાળા શરૂ થઈ.2. મૌલાબક્ષ ઉત્તમ ગાયક અને જલતરંગવાહક હતા.3. ગુજરાતમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ આપવાની શરૂઆત મૌલાબક્ષે કરેલું.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 અને 2 1 અને 3 1, 2 અને 3 2 અને 3 1 અને 2 1 અને 3 1, 2 અને 3 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? વીર સાવરકર સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા વીર સાવરકર સરદારસિંહ રાણા શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભિખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પવિત્ર, વિદ્વાન અને ન્યાયપ્રિય ગુજરાતી સ્વતંત્ર સલ્તનતના સુલતાન તરીકે કોની ગણના થાય છે ? કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો કુતુબુદ્દીન અહમદશાહ મહમૂદ બેગડો અહમદશાહ મુઝફ્ફરશાહ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? ઇન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક ન્હાનાલાલ ઇન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ રા.વિ.પાઠક ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP