Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે.

લાલ, વાદળી, પીળો
લાલ, લીલો, વાદળી
પીળો, લીલો, વાદળી
લાલ, લીલો, ગુલાબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ?

ન્યુઝીલેન્ડ
આપેલ પૈકી કોઈ નહીં
ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ?

વલભી
હડપ્પા
ધોળાવીરા
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઇને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે.

ચોરી
છેતરપિંડી
લૂંટ
ધાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP