Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) થર્મોમીટરમાં કઇ ધાતુ વપરાય છે ? તાંબુ સોનુ પારો ચાંદી તાંબુ સોનુ પારો ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વાઇન ફલુ કયા વાયરસથી ફેલાય છે. C1 D1 B1 N1 H1 N1 T1 N1 C1 D1 B1 N1 H1 N1 T1 N1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'પંચ તંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ ચાણકય પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ચાણકય પાણિની વિષ્ણુશર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે. મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઇએ. મહિલાની ધરપકડ ફકત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે મહિલાની ધરપકડ કોઇ પણ સમયે ( દિવસે કે રાત્રે ) કરવા માટે કોઇની પૂર્વ પરવાનગીની જરૂર નથી. મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે મહિલાના શરીરને અડકી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ? પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા બાળમજૂરોને છોડાવવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા પત્રકારિત્વના ક્ષેત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) A, D. H. K, O, ___ R T S Q R T S Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP