Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
”હકીકત" એટલે શું ?

કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
જોડકા જોડો.
(P) પન્નાલાલ પટેલ
(Q) ઝવેરચંદ મેઘાણી
(R) કનૈયાલાલ મુનશી
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) સરસ્વતીચંદ્ર
(2) ગુજરાતનો નાથ
(3) માનવીની ભવાઇ
(4) સૌરાષ્ટ્રની રસધાર

P-3, Q-4, R-2, S-1
P-2, Q-3, R-1, S-4
P-4, Q-1, R-3, S-2
P-1, Q-2, R-4, S-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
"હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ?

ગાંધીજી
મહાદેવભાઇ દેસાઇ
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઇ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP