Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી ૨૫ દિવસે કયો વાર હશે ? ગુરૂવાર બુધવાર મંગળવાર શુક્રવાર ગુરૂવાર બુધવાર મંગળવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા સરોજિની નાયડુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ? ચીનના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આપેલ પૈકી કોઈ નહીં અમેરિકાના પ્રેસિડેન્ટ ચીનના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આપેલ પૈકી કોઈ નહીં અમેરિકાના પ્રેસિડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રાજયના બંધારણીય વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજયપાલ વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP