Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 96 IPC - 94 IPC - 90 IPC - 95 IPC - 96 IPC - 94 IPC - 90 IPC - 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? ટિપ્પણી મેર રાસ બિહુ હૂડો ટિપ્પણી મેર રાસ બિહુ હૂડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? બ્યુટેન ઇથેન મિથેન પ્રોપેન બ્યુટેન ઇથેન મિથેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 4 2 5 3 4 2 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ? લોથલ હડપ્પા ધોળાવીરા વલભી લોથલ હડપ્પા ધોળાવીરા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP