Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે.
ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે.
તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે.
ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું.

કુમારપાળ
ચામુંડરાજ
કર્ણદેવ
દુર્લભરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP