ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. અપાધ્યાન દસ લક્ષણા પંચ લક્ષણા પ્રતિક્રમણ અપાધ્યાન દસ લક્ષણા પંચ લક્ષણા પ્રતિક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નૃત્યક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું ? ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર નૃત્ય દિગ્દર્શક નૃત્યનાટકોના લેખક નૃત્ય ઇતિહાસજ્ઞ ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર નૃત્ય દિગ્દર્શક નૃત્યનાટકોના લેખક નૃત્ય ઇતિહાસજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મથુરાદાસ બાવાનું મંદિર ક્યાં આવેલું છે ? સુરત ખંભાત અમદાવાદ ડાકોર સુરત ખંભાત અમદાવાદ ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ધમાલ" કઈ જાતિનું લોકનૃત્ય છે ? મેર ભીલ વાઘેર સિદી્ મેર ભીલ વાઘેર સિદી્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક અમુભાઈ દોશી મધુસૂદન ઢાંકી રસીકલાલ અંધારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP