Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘કરો યા મરો’ સૂત્ર કઇ ચળવળ સાથે જોડાયેલું છે ? સ્વદેશી ચળવળ અસહકાર આંદોલન ‘ભારત છોડો’ ચળવળ સવિનય કાનુનભંગ ચળવળ સ્વદેશી ચળવળ અસહકાર આંદોલન ‘ભારત છોડો’ ચળવળ સવિનય કાનુનભંગ ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?(P)ખજૂરાહો(Q)કોણાર્ક (R) નાલંદા(S)ઇલોરા (1) ઓરીસ્સા(2) બિહાર(3) મહારાષ્ટ્ર(4) મધ્યપ્રદેશ P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-2, S-3 P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-3, S-2 P-4, Q-3, R-2, S-1 P-4, Q-1, R-2, S-3 P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-3, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?(1)માધવસિંહ સોલંકી(2)હિતેન્દ્ર દેસાઇ(3) અમરસિંહ ચૌધરી(4) ઘનશ્યામ ઓઝા 2, 4 1, 3, 4 1, 3 1, 2, 3, 4 2, 4 1, 3, 4 1, 3 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યાત્રા સ્થળ કૈલાશ માનસરોવર કયાં આવેલું છે ? ભારત ચીન ભૂતાન નેપાળ ભારત ચીન ભૂતાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ? આઇ.પી.સી. કલમ ૧૪૪ ગુજરાત પોલીસ એકટ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ આઇ.પી.સી. કલમ ૧૪૪ ગુજરાત પોલીસ એકટ ૧૪૪ ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪ સી.આર.પી.સી. કલમ ૧૪૪ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘વંદે માતરમ્’ની રચના કોણે કરી ? રવિન્દ્રનાથ ટાગોર બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ચેટરજી કવિ ઇકબાલ રવિન્દ્રનાથ ટાગોર બંકમિચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ચેટરજી કવિ ઇકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP