ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો મહેમુદ બેગડો બહાદુર શાહ અહેમદ શાહ મુઝફ્ફરશાહ બીજો મહેમુદ બેગડો બહાદુર શાહ અહેમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયારે થઈ ? 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 27 મે, 1915 18 ઓક્ટોબર, 1920 14 ઓક્ટોબર, 1916 19 ઑગસ્ટ, 1918 27 મે, 1915 18 ઓક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ? બાબુભાઇ જે.પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ બાબુભાઇ જે.પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ? અહમદશાહ અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અકબર અહમદશાહ અલાઉદ્દીન ખીલજી મહંમદ ઘોરી અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ અસહકાર આંદોલન હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ દાંડીકૂચ ચળવળ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? કર્ણદેવ ભીમા -I ભીમા -II કુમારપાળ કર્ણદેવ ભીમા -I ભીમા -II કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP