ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રીમઝીમ અને જલાલોજમાલ રચના કોની છે ? શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ અહેમદ નદિમ કાસમી શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી અમૃત ઘાયલ અહેમદ નદિમ કાસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. સાંણથળી ડુમરી પ્રાંસલ મોજણી સાંણથળી ડુમરી પ્રાંસલ મોજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ? ઈલા પાઠક વર્ષાદાસ અંજલિ મેઢ ઊર્મિ પરીખ ઈલા પાઠક વર્ષાદાસ અંજલિ મેઢ ઊર્મિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય એચ.એમ.પટેલ ભિક્ષુ આનંદ મનુ સૂબેદાર વિજયગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP