ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊંડા ચીલા નવલકથા કોની છે ? દિલીપ રાણપુરા મુકેશ જોષી કિશોર મકવાણા ઈવા ડેવ દિલીપ રાણપુરા મુકેશ જોષી કિશોર મકવાણા ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ડાહ્યાભાઈ દર્શક રણછોડભાઈ ઉદયરામ દવે મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ દર્શક રણછોડભાઈ ઉદયરામ દવે મૂળશંકર મુલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ સબ કા માલીક એક પાકા ઘડે કાંઠા ન ચડે દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી ઉપપદ અવયવીભાવ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ અવયવીભાવ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો. જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા જયંત પાઠક ધના ભગત કિશોર મકવાણા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP