ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રતિક્ષા' કોનો કાવ્ય સંગ્રહ છે ? મકરંદ દવે સંજુ વાળા રમણીક અરાલવાળા લાભુ બહેન મહેતા મકરંદ દવે સંજુ વાળા રમણીક અરાલવાળા લાભુ બહેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વાસદ માંડલી વઢવાણ વીરપુ૨ વાસદ માંડલી વઢવાણ વીરપુ૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? મકરંદ દવે સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ મકરંદ દવે સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પીતાંબર પટેલ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંત કોઠારીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત જામનગર રાજકોટ અમદાવાદ સુરત જામનગર રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP