ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મકરંદ દવે મહાદેવભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ અનન્વય વર્ણસગાઈ ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. નંદુ મહેતા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન કાન્તિ મડિયા નંદુ મહેતા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કીમિયાગર ઉપનામ કોનું છે ? તુષાર શુકલ રાજેન્દ્ર શુકલ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ તુષાર શુકલ રાજેન્દ્ર શુકલ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો. સંસ્કૃતિ સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ દાંડિયો સંસ્કૃતિ સત્ય પ્રકાશ બુદ્ધિપ્રકાશ દાંડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP