કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ જેવલીન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ જેવલીન થ્રો ડિસ્ક થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્પુતનિક— 5’ કયા દેશ દ્વારા નિર્મિત Covid-19 રસી છે ? રશિયા જર્મની જાપાન અમેરિકા રશિયા જર્મની જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARD એ ___ માં એકીકૃત મેન્ગ્રોવે મત્સ્યપાલન પ્રણાલી પ્રોજેક્ટ માટે 24.90 લાખ રૂપિયા અનુદાનની ઘોષણા કરી ? કડાલુર, તમિલનાડુ કટક, ઓડિશા હાવડા, પ.બંગાળ મૈસુર, કર્ણાટક કડાલુર, તમિલનાડુ કટક, ઓડિશા હાવડા, પ.બંગાળ મૈસુર, કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ક્યું અભિયાન શરૂ કર્યું ? ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન વંદે ભારત ઓપરેશન માં ભારતી ઓપરેશન સાગર પાર ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન વંદે ભારત ઓપરેશન માં ભારતી ઓપરેશન સાગર પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રતિ વ્યક્તિ રસીકરણની બાબતે ભારતનું ક્યું રાજ્ય પહેલા સ્થાને છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ટોક્યો ઓલિમ્પિક 2020' જાપાનના કયા સમ્રાટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો ? શ્રી નીકો હિતો શ્રી નારૂહિતો શ્રી નીસુરૂ હિતો શ્રી રાહીમોહિતો શ્રી નીકો હિતો શ્રી નારૂહિતો શ્રી નીસુરૂ હિતો શ્રી રાહીમોહિતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP