કાયદો (Law)
એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ?

ત્રણ મહિના
ચાર મહિના
1 વર્ષ
છ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં 'અ' ___

ચોરીનાં ગુના માટે જવાબદાર છે.
ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
કોઈ ગુનો કરતો નથી.
મિલકતની ગુનાહિત ઉચાપત કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

ગેરકાયદેસર મંડળીના સભ્યો
બિગાડ (મિસચિફ)
હુલ્લડ
બખેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

સર ફેડરિક પોલોક
લૉર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ મેકોલે
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

સી.આર.પી.સી. કલમ 302
આઈ.પી.સી. કલમ 302
બોમ્બે પોલીસ એક્ટ કલમ 302
ઇન્ડિયન પોલીસ એક્ટ 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP