• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ 368
કલમ 378
કલમ 369
કલમ 375

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે ?

કલમ 133-એ
કલમ 130-એ
કલમ 120-એ
કલમ 140-એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ?

530
525
458
511

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
IPC ની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ?

કલમ 333
કલમ 376
કલમ 381
કલમ 392

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ?

છ
પાંચ
સાત
આઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
IPC ની કઈ કલમ હેઠળ રાજયસેવકને તેની ફરજ બજાવતા અટકાવવા હુમલો કે ગુનાહિત બળનો પ્રયોગ ગુનો બને છે ?

કલમ 431
કલમ 330
કલમ 454
કલમ 353

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) છંદ કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભાગીદારી (Partnership) ટકાવારી (Percentage)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US