ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 222 કલમ 210 કલમ 201 કલમ 216 કલમ 222 કલમ 210 કલમ 201 કલમ 216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 405 કલમ 404 કલમ 402 કલમ 403 કલમ 405 કલમ 404 કલમ 402 કલમ 403 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં બળાત્કારની વ્યાખ્યાનો સમાવેશ થાય છે ? કલમ 333 કલમ 376 કલમ 392 કલમ 381 કલમ 333 કલમ 376 કલમ 392 કલમ 381 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) હુલ્લડ ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ? સાત બે છ પાંચ સાત બે છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાના ક્યાં પ્રકરણમાં રાજ્ય વિરુદ્ધના ગુના વિશે જોગવાઇઓ કરવામાં આવી છે ? પ્રકરણ 2 પ્રકરણ 4 પ્રકરણ 6 પ્રકરણ 8 પ્રકરણ 2 પ્રકરણ 4 પ્રકરણ 6 પ્રકરણ 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે ? કલમ 40 કલમ 48 કલમ 44 કલમ 50 કલમ 40 કલમ 48 કલમ 44 કલમ 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP