ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 342 કલમ 353 કલમ 363 કલમ 366 કલમ 342 કલમ 353 કલમ 363 કલમ 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ મુજબ બનાવટી સરકારી સ્ટેમપનું વેચાણ કરવું એ ગુનો બને છે ? કલમ 256 કલમ 252 કલમ 258 કલમ 260 કલમ 256 કલમ 252 કલમ 258 કલમ 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બે જુથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 154-એ કલમ 151 કલમ 153-એ કલમ 153-બી કલમ 154-એ કલમ 151 કલમ 153-એ કલમ 153-બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોમી, જાતિ કે વંશીય હિંસા દરમ્યાન કરવામાં આવેલા બળાત્કાર બદલ IPC ની કલમ -376 મુજબ કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે ? 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ 14 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 10 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ 20 વર્ષથી ઓછી નહીં એવી આજીવન કેદ મૃત્યુ સુધીની આજીવન કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 433 કલમ 442 કલમ 436 કલમ 456 કલમ 433 કલમ 442 કલમ 436 કલમ 456 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પતિ કે પત્નિની હયાતિમાં બીજુ લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 489 કલમ 502 કલમ 494 કલમ 499 કલમ 489 કલમ 502 કલમ 494 કલમ 499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP