ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 230 કલમ 228 કલમ 218 કલમ 229 કલમ 230 કલમ 228 કલમ 218 કલમ 229 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ જ્યારે કોર્પોરેશન કે નોંધાયેલ મંડળી આરોપી હોય કે આરોપીઓ પૈકી એક હોય ત્યારે તે તપાસ કે ઈન્સાફી કાર્યવાહી માટે એક પ્રતિનિધિ નીમી શકે છે ? કલમ 320 કલમ 305 કલમ 301 કલમ 315 કલમ 320 કલમ 305 કલમ 301 કલમ 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 405 કલમ 403 કલમ 402 કલમ 404 કલમ 405 કલમ 403 કલમ 402 કલમ 404 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 201 કલમ 222 કલમ 216 કલમ 210 કલમ 201 કલમ 222 કલમ 216 કલમ 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) દહેજ મૃત્યુના કિસ્સામાં કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ? કલમ 302 કલમ 304-એ કલમ 304-બી કલમ 337 કલમ 302 કલમ 304-એ કલમ 304-બી કલમ 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગેંગ રેપ (સામૂહિક બળાત્કાર) કઈ કલમ હેઠળ ગુનો છે ? કલમ 376-બી કલમ 376-સી કલમ 376-એ કલમ 376-ડી કલમ 376-બી કલમ 376-સી કલમ 376-એ કલમ 376-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP