ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ? છ આઠ પાંચ દસ છ આઠ પાંચ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બળાત્કારનો ગુનો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે ? કલમ 372 કલમ 376 કલમ 367 કલમ 353 કલમ 372 કલમ 376 કલમ 367 કલમ 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 6 મહિના 3 મહિના 9 મહિના 12 મહિના 6 મહિના 3 મહિના 9 મહિના 12 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 391 કલમ 387 કલમ 399 કલમ 395 કલમ 391 કલમ 387 કલમ 399 કલમ 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ઉચાપત બદલ કઈ કલમમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 403 કલમ 315 કલમ 303 કલમ 414 કલમ 403 કલમ 315 કલમ 303 કલમ 414 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બખેડોની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ? કલમ 153 કલમ 160 કલમ 143 કલમ 159 કલમ 153 કલમ 160 કલમ 143 કલમ 159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP