• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ચોરી કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 365
કલમ 379
કલમ 372
કલમ 380

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં અકસ્માતે થયેલ કૃત્યને ગુનો ગણવામાં આવતું નથી ?

કલમ 85
કલમ 87
કલમ 75
કલમ 80

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ ?

ચાર
છ
ત્રણ
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં દસ્તાવેજની વ્યાખ્યા આપેલી છે ?

કલમ 35
કલમ 23
કલમ 37
કલમ 29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
ગેરકાયદેસર કેદના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

કલમ 323
કલમ 349
કલમ 340
કલમ 344

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)
પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?

કલમ 201
કલમ 222
કલમ 210
કલમ 216

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) વાક્યના પ્રકારો ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US