ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? અડાલજ વિજાપુર નારગોલ બિલખા અડાલજ વિજાપુર નારગોલ બિલખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? સિદ્ધપુર બહુચરાજી હળવદ અંબાજી સિદ્ધપુર બહુચરાજી હળવદ અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ? મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી મહેદી નવાઝજંગ નિત્યાનંદ કાનુંગો શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ? 1902 1909 1906 1904 1902 1909 1906 1904 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક ચુનીભાઈ વૈદ્ય પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક ચુનીભાઈ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP