• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સુધ્ધાંત

હિંમત
હમણાં
સિદ્ધાંત
સહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
પર્યક

સુધી
પ્રવાસ
સંપૂર્ણ
પલંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો.

ઢગલો
મૂડી
ભાજી
ગંજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
"યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ :

રાત્રી
સમીક્ષા
યમની બહેન
વીજળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

કઠિન
મોટુ
સહેલુ
વ્હાલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

નારી
નાજુક
તેજી
ચારુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શબ્દભેદ Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) Gujarat Police Constable Practice MCQ Part - 2 કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US