ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીને સેવાનું કેન્દ્ર બનાવી આદિવાસીઓનું સેવા કાર્ય કરનાર મહાનુભાવ જણાવો. રમણીકલાલ દોશી નરસિંહભાઈ ભાવસાર મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી રમણીકલાલ દોશી નરસિંહભાઈ ભાવસાર મધુભાઈ ગાવિત વલ્લભ કીકાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. ઋષભદેવ જીનદેવ ચાંગદેવ હેમદેવ ઋષભદેવ જીનદેવ ચાંગદેવ હેમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર મુહમ્મદાબાદ - મહેમદાબાદ મુસ્તફાબાદ - જુનાગઢ મુહમ્મદાબાદ - ચાંપાનેર અહમદનગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? સિદ્ધપુર પાવાગઢ વડનગર અમદાવાદ સિદ્ધપુર પાવાગઢ વડનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? ભીમા -I કુમારપાળ ભીમા -II કર્ણદેવ ભીમા -I કુમારપાળ ભીમા -II કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP