વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો. મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે. મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1975માં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ? શંકરાચાર્ય આર્યભટ્ટ વ્યાસ રોહિણી શંકરાચાર્ય આર્યભટ્ટ વ્યાસ રોહિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિક્રમાદિત્ય અરિહંત વિભૂતિ વિરાટ વિક્રમાદિત્ય અરિહંત વિભૂતિ વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 23 મે, 2016ના રોજ સફળ પરિક્ષણ કરાયું હતું. આ પ્રથમ તબક્કો હતો. જેનું નામ ___ છે. HEX-Hypersonic Flight Experiment REx - Return Flight Experiment LEX - Landing Experiment SPEX - Scramjet Propulsion Experiment HEX-Hypersonic Flight Experiment REx - Return Flight Experiment LEX - Landing Experiment SPEX - Scramjet Propulsion Experiment ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “Software Technology Parks of india’ની શરૂઆત ક્યારથી થઈ ? 1984 1999 1991 1988 1984 1999 1991 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP