વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘સૂર્ય જ્યોતિ’ શું છે ? સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોનાની આસપાસ જોવા મળતો પ્રકાશ સૂક્ષ્મ સોલાર ડોમ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર સૂર્યકૂકર આપેલ પૈકી કોઈ નહીં સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોનાની આસપાસ જોવા મળતો પ્રકાશ સૂક્ષ્મ સોલાર ડોમ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર સૂર્યકૂકર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આણંદ ખાતેની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1962 1965 1963 1967 1962 1965 1963 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ વૂમન(Missile Woman) તરીકે નીચેના કયા મહિલાને ઓળખવામાં આવે છે ? કલ્પના ચાવલા ડો.ટેસી થોમસ ડો.સીમા ભારદ્રાજ સુનીતા વિલિયમ્સ કલ્પના ચાવલા ડો.ટેસી થોમસ ડો.સીમા ભારદ્રાજ સુનીતા વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રતિ વર્ષે પ્રખ્યાત ‘ભટનાગર એવોર્ડ’ કઈ સંસ્થા દ્વારા એનાયત થઈ રહ્યો છે ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ કેમિકલ લેબોરેટરી TIFR CSIR ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ કેમિકલ લેબોરેટરી TIFR CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી. હલકું પાણી (light water) બેરિલિયમ ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં હલકું પાણી (light water) બેરિલિયમ ગ્રેફાઈટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP